એ બે આંખો…. - National story competition jan

(30)
  • 3.2k
  • 737

કેટલીક વાર્તાઓ વાત નહીં પણ ક્યારેય ન બોલી શકાયેલા શબ્દો હોય છે, ક્યારેય ન સાંભળાયેલો અવાજ હોય છે, અધૂરી વાતના અર્ધા ભૂંસાઈ ગયેલા અક્ષરો હોય છે, વ્યક્ત ના થયેલો આક્રોશ હોય છે. માણસનું અવ્યકત અસ્તિત્વ હોય છે. પૂરી વાર્તા વાંચ્યા બાદ જો તમને ખબર પડે, કે હું કોણ છું તો મને જણાવશો. આજે ખબર નહીં કેમ યાદ આવી ગઈ મોટી મોટી, દુઃખી, પાણી ભરેલી એ બે કથ્થાઈ આંખો, જેણે મને મારું હૃદય હચમચાવી નાખ્યું છે, જેને લીધે મારું અસ્તિત્વ ગૂંચવાઈ ગયું છે.