લાચાર પપ્પા - ‘National Story Competition

(44)
  • 5k
  • 3
  • 1.3k

જિંદગીમાં ઘણાં સારા નરસા પ્રસંગો બનતા હોય છે પણ અમુક પ્રસંગ જીવનમાં તમારા હૃદય પર એવી છાપ મૂકી જાય છે જે જિંદગીભર ભુલાતા નથી એ એવા જ તાજા રહે છે કે જાણે ગઈ કાલે જ આ હકીકત બની હોય અને એ તમારી આંખોમાં આજ પણ આંસું મૂકી જાય છે