બાજરીની વિવિધ વાનગીઓ

(52)
  • 6.4k
  • 4
  • 1.4k

અન્યની સરખામણીમાં બાજરીને ભલે હલકું ધાન્ય ગણવામાં આવે, પરંતુ તે પૌષ્ટિક અનાજ છે. અન્ય કોઈપણ અનાજ કરતાં તેમાં ચરબી સૌથી વધારે છે. બાજરીમાં આયર્નનું પ્રમાણ ૧૦૦ ગ્રામે ૮ મિ.ગ્રામ છે. જરૂરી આયર્ન એકલા આ જ અનાજમાંથી પ્રાપ્ત થાય છે. એનિમીક કંડિશનમાં બાજરી વાપરવી હિતાવહ ગણાય છે. તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ક્ષારો વધુ માત્રામાં છે. અહીં બાજરીના ઉત્તપમ, બાજરીના વડા, બાજરી રોટી ઉપમા, બાજરીની ઈડલી જેવી કેટલીક વાનગીઓનું સૂચન કર્યું છે. જે તમને જરૂર પસંદ આવશે.