મંગળયાત્રા

(8.3k)
  • 6k
  • 7
  • 1.5k

પ્રસ્તુત વાર્તા એક કાલ્પનિક વાર્તા છે.પ્રસ્તુત વાર્તામાં ગુજરાતના પાંચ નમૂના મંગળ ગ્રહનો પ્રવાસ ખેડે છે.ત્યાં તેમનો મિત્ર ગૂમ થઈ જાય છે.તેને બાકીના ચાર નમૂના કેવી રીતે શોધે છે એ જાણવા વાર્તા અંત સુધી વાંચશો એવી આશા છે.તમને આ વાર્તા ગમશે એવી આશા રાખું છું.આભાર