ચંપા શાકવાળી

(98)
  • 7.2k
  • 5
  • 1.9k

આજકાલ છોકરી દરેક ક્ષેત્રમાં આગળ છે એ સારી વાત છે પણ આ પ્રગતી સાથે જુના નીતિ નિયમો જે નૈતિક છે એ પણ સાથે રાખવા જોઈએ. ત્યારે જ એક આધુનિક સ્ત્રીની આગેવાની સ્વીકારી શકાય કારણ કે આખરે સ્ત્રી એ સ્ત્રી છે અને તેની સંપૂર્ણતા ત્યારે જ છે જયારે જે એક સ્ત્રી તરીકે તેની જવાબદારી નિભાવે છે. પ્રસ્તુત વાર્તાની નાયિકા તે તરફ ધ્યાન દોરે છે જ્યાં આજની આધુનિક નારી પછી પડતી જાય છે અને તે વાત જાણવા તમારે આ વાર્તા વાંચવી જ રહી