અવસ્થા - ‘National Story Competition-Jan’

(17.1k)
  • 4.4k
  • 2
  • 1.5k

એક વૃદ્ધ જે બીમાર છે.એમની બીમારીનો ઇલાજ નથી.અને જીવનના છેલ્લા તબકકામાં અફસોસ છે કે મારા છોકરાને આખી જીંદગી કશુ આપી ન શકયો.પણ પછી કઇક હાથ લાગે છે.જે એમની ઇચ્છા પુરી કરવા સક્ષમ હોય છે.