બેંગ્લોર થી પરત ફર્યા પછી અંશુ વાપી પ્લાન્ટ માં સેટ થઇ ગયો હતો અને ધીરે ધીરે MKC ના ઇન્ટરનેશનલ પ્લાન્ટમાં પણ કામ માટે આવતો જતો હતો. આવા જ એક સાઉદી અરેબિયા ના પ્રવાસે હતો અને અંશુ ઉપર સિંઘ સાહેબ નો તાત્કાલિક વાપી આવાનો ઓર્ડર આવે છે. હવે આગળ...............