અનાથનો નાથ

(102.6k)
  • 5.7k
  • 4
  • 1.3k

જવા દો હવે એ બધી બિહામણી વાતો. આપણે દીકરાઓ નહી પણ પથ્થરા જણ્યા તાં જાણે! આપણા ભાગ્ય જ આવા હશે, કોઈને હવે દોષ આપ્યે શું ડોશીએ સાંત્વનાના બે બોલ કહ્યાં.