મિત્રતા - એક ખરાબ આદત… National story compition -jan

(23.2k)
  • 5.7k
  • 5
  • 1.6k

મિત્રતા કોઈ ના પણ જીવન નો એક અગત્ય નો સંબંધ છે , એવો સંબંધ છે જેને કોઈ હદ ની જરૂર નથી , કારણ કે તે આપણે આપણી જાતે બનાવીએ છીએ .... અહીંયા માયા , પલક , રિહાના , ખુશ્બુ અને બીના ની મિત્રતા ની વાત છે , શું છે ચાલો વાંચીએ ....