ઓપન હાર્ટ, ઓપન માઈન્ડ

(27)
  • 5.2k
  • 3
  • 1.3k

રવિ અને કેસર એકબીજાને પ્રેમ કરે છે, છતાંય ઘણીવાર ઝઘડી પડે છે. રવિના જીવનમાં એક અજાણી યુવતી થોડા સમય માટે પરિચયમાં આવે છે અને તેને એ યુવતી ગમવા લાગે છે. પણ તે કેસરનો સાથ પણ છોડવા તૈયાર નથી. આ કારણે તે ગૂંચવણમાં મુકાય છે અને અંતે તે કેસરને પત્ર લખે છે. પત્ર વાંચીને આપનો અભિપ્રાય અચૂક જણાવજો. આભાર.