શેલ વી ગો

(37)
  • 3.1k
  • 2
  • 779

સામાજિક વાર્તા .મા, દીકરો,અને પત્ની. માને દીકરો વહાલો છે.દીકરો પોતાની કેરિયર માટે ભણવા અમેરિકા જાય છે. જે માને ના ગમ્યું.દીકરો સાથે અબોલા બાંધી લે છે.વળી દીકરો ત્યાંની ગોરી છોકરી સાથે લગ્ન કરે છે.શરત સાથે.તે છોકરી ભારત ક્યારે પણ નહીં આવે.સંજોગો એવા ઊભા થાય છે કે દીકરા ને ભારત જવું પડે. હવે આગળ શું બને છે તે માટે વાંચો દિલસ્પશ વાર્તા શેલ વી ગો...