જરૂરત છે એક ઘરજમાઈની

(17)
  • 2.7k
  • 1
  • 886

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ટેક્નોલોજીની મોટી કમ્પનીઓના વિસ્તાર સિલિકોન વેલી માં રહેતા કુટુંબમાં દીકરી ચેતના ગુગલ કમ્પનીમાં કામ કરે છે.તેને જરાય સમય મળતો નથી એટલે તેની મમ્મી ઘરના કામકાજમાં મદદ કરે અને ઘરડાં માં-બાપનું ધ્યાન રાખે તેવા ઘરજમાઈની વેતરણમાં પડ્યા છે,મમ્મીની ઘરજમાઈની વાતથી ધરમાં કેવી ઉથલપાથલ થાય છે અને ઘરજમાઈ મળે છે કેમ તે જાણવા હાસ્ય ઉપજાવતી વાર્તા વાંચો. જરૂરત છે એક ઘરજમાઈની