બેકફૂટ પંચ-ep.૧૩

(47k)
  • 5k
  • 4
  • 2.7k

આ ભાગ માં વાંચો કિડનેપ થયેલી લિસા ને બચાવવા શું આદિત્ય આતંકવાદી ની વાત માની જશે કે નહીં.ATF દ્વારા આદિત્ય ની મદદ કરવા શું પગલાં ભરાશે.ખૂબ રોમાંચક મોડ પર આવીને ઉભેલી જોરદાર નોવેલ નો છેલ્લે થી બીજો ભાગ વાંચો.