LOVE ની ભવાઈ-4

(50.2k)
  • 6.7k
  • 7
  • 2.4k

એરપોર્ટ પર અભિનવ અને અવંતિકાની બેગ બદલાઈ જાય છે. બેગમાંથી અભિનવ ની ડાયરી મળે છે. અભિનવ અને અવંતિકા વચ્ચે બેગની અદલાબદલી માટે મળવાનું નક્કી થાય છે. અવંતિકાની રૂમમેટ રાજશ્રી ડાયરી વાંચવાનું ચાલુ કરે છે.લવની તો હજી શરૂઆત થઇ છે. કેવો હશે LOVE નો અંત