કામશાસ્ત્ર - માન્યતાઓ અને હકીકતો

(64)
  • 11.7k
  • 12
  • 3.7k

કામ કે કામુકતાની જાહેરમાં ચર્ચા આપણે ત્યાં કરવી એ ગુના જેવું થઇ ચુક્યું છે. સમાજ પોતાની પેઢીને એના જ્ઞાનની ભવ્યતાથી વાકેફ કરાવવામાં હંમેશા પાછીપાની કરતો આવ્યો છે. શું એનું એજ્યુકેશન એટલું જ જરૂરી નથી જેટલું બાકીના વિષયોનું જરૂરી છે જો તમારો જવાબ હા હોય તો આ લેખ તમારા માટે છે.