સ્કુલ લાઈફ..

(61.8k)
  • 10.1k
  • 10
  • 2.9k

સ્કુલ લાઈફ નાં એ ધમાલિયા દિવસો આજે આપણ ને ખૂબ જ યાદ આવતાં હોય છે અને આવવા જ જોઈએ કરણ કે એ દિવસો માં જ આપણે સાચું જીવેલા. આપણી એકદમ મોજ મજા ની જીંદગી આ જ તો હોય છે. એમને યાદ કરી લેવા જોઈએ...મે મારી સ્કુલ લાઈફ નાં એ દિવસો ને મારી ડાયરી માં છુપાવી રાખ્યા છે. એવાં ને એવાં એકદમ મસ્તી ભર્યા..