આપણી આસપાસ કેટલીય એવી પ્રેરક ઘટનાઓ બનતી હોય છે જો દરેક માણસ એમાંથી શીખવાનું રાખે તો પોતાનું જીવન ઉજાળી શકે. પણ આપણે એવો વિધાયક દ્રષ્ટિકોણ ઊભો કરતા નથી જો આપણે દરેક પ્રસંગમાથી સારૂ જ સ્વીકારી જીવન જીવીએ તો આપણું જીવન સાથૅક કરી શકીએ. અહીં પણ એવી વાર્તા થકી એ સમજાવ્યું છે. ( Short Stories)