વિવિધ પરોઠા

(59)
  • 4.5k
  • 6
  • 1.6k

અહીં થોડી સરળ રીતે નવીન પરોઠા બનાવી શકાય તેવી રીતો રજૂ કરી છે. તેમાં બાળકોને ભાવે તેવા પૌષ્ટિક સ્વીટ પરોઠા અને આલુ પરોઠા પણ છે. એ ખાસ ધ્યાનમાં રાખો કે છીણેલું ફ્લાવર તથા બટાકાનો માવો કે છીણેલું ગાજર તથા બટાકાનો માવો લોટમાં ભેળવી પરોઠા બનાવી શકાય છે. આ સાથે પરોઠા માટે ટિપ્સ આપી છે. તેનો પણ ઉપયોગ કરીને પરોઠાને સ્વાદિષ્ટ બનાવી શકો છો.