વસવસો

(43.9k)
  • 4.7k
  • 4
  • 1.7k

દમી બે દાયકાને ઓળંગી ચૂકેલી,કૌટુંબિક વ્યવહાર જાણી ચૂકેલી,સંસારની સારી-નરસી ઘટનાઓ-બાબતોને સુપેરે જાણી ચૂકેલી યુવતી છે.ભરયુવાની અહેસાસમાં સફર કરી રહી છે..ક્યાં,ક્યારે અને કેવી રીતે તથા કોની સાથે કેમ હરવું,ફરવું અને કોને કેમ મળવું એનો વહેવાર એ સારી પેઠે જાણે છે.વાને શ્યામ પણ બુધ્ધિએ તેજવાન છે. Ashkk