શાંત નીર - 2

(19)
  • 6.4k
  • 2
  • 1.8k

તો બરાબર મીરા નો મેસેજ આયો. મેં ઓકે ભરૂચ પહોંચી ને મેસેજ કરું લખીને મોબાઈલ બંધ કર્યો. અને ભરૂચ સ્ટેશન આવા ની રાહ જોઈ રહ્યો હતો. હવે આગળ શું થાય છે એ આ પાર્ટમાં આપેલ છે.