પ્રાસંગિક વાર્તાઓ

(101)
  • 6.3k
  • 9
  • 1.2k

સામાન્ય રીતે દરેક માણસને કોઈ જ્ઞાતિ, ધર્મ, પ્રાંત કે સંપ્રદાયના લોકો માટે ચોક્કસ પૂર્વગ્રહ હોય છે અને તે માણસનું તે જ્ઞાતિ, ધર્મ, પ્રાંત કે સંપ્રદાયના માણસ સાથેનું વર્તન અભિપ્રાયયુક્ત અને શંકાશીલ બની જતું હોય છે. એ પૂર્વગ્રહ ધીમે ધીમે માણસના દિમાગમાં એ હદે ઘર કરી જાય છે કે ક્યારેક તો માણસ સારાસારનો વિવેક પણ ભૂલી જાય છે. ‘અલાહાબાદ જંકશન’ નામની પ્રાસંગિક વાર્તા પરથી માણસની એ મનોવૃત્તિ પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે, વાચક મિત્રોને તે ચોક્કસ પસંદ પડશે.