જય ઘોષ ‘જય હિંદ’: જોશીલા નારાનો ક્રાંતિકારી ઇતિહાસ

  • 7.7k
  • 1
  • 1.5k

લગભગ ભારતના બહુ ઓછા વર્ગને ખ્યાલ છે કે આપને જે ફિલ્મો, ડૉક્યુમેન્ટરીઝ, સંવાદો, ભાષણો, હોર્ડિંગ્સ, બેનર.. જેવાં તમામ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં ‘જય હિંદ’નો નારો લખેલો કે બોલાતો - જોઈએ કે સાંભળીએ છીએ તે શબ્દપ્રયોગ સૌથી પહેલાં કોણે કર્યો હતો ક્યાં થયો હતો કેવી રીતે થયો હતો આ જોશીલા નારાની એક ઐતિહાસિક સફરે...