મારો એ મિત્ર

(17)
  • 3.9k
  • 3
  • 895

લેખકે એક વૃદ્ધ મિત્રની ડાયરીમાંથી અમુક પાનાનો સાર ભેગો કરી લખ્યો.એ વૃદ્ધનો એક મિત્ર હોય છે.આ ડાયરીમાં મોટાભાગે એમની વાતચીતના પાનાઓ છે.અને એક વૃદ્ધનો જીવન અનુભવ અને સાર નિચોડ છે.