શંકા

(167)
  • 6.5k
  • 11
  • 1.7k

આજે માણસોમાં શંકાનું પ્રમાણ વધ્યું છે. કોઈપણ સંબંધમાં પાંગરેલી શંકા જે તે સંબંધને બગડી નાખે છે પરંતુ પતિ-પત્ની વચ્ચે જન્મેલી શંકા તો આખું જીવતર જ ઝેર કરી નાખે છે. પતિ-પત્નીએ યાદ રાખવું ઘટે કે એકબીજા પરના વિશ્વાસનો તાંતણો જેટલો મજબૂત હશે એટલું જ જીવન જીવવાની મજા આવશે. આ વાર્તામાં પણ પત્નીની જન્મેલી શંકાથી વાત નવો જ વળાંક લે છે અને વાર્તાનો અણધાર્યો અંત આવે છે. આપને આ વાર્તા કેવી લાગી છે તે જરૂર જણાવજો.