અનાથ નો પત્ર

(17)
  • 8k
  • 3
  • 2.1k

આ એક નાનો એવો પત્ર છે સાહેબ....શબ્દો તો બહુ ટૂંકા અને ઓછા છે..પણ ઘણું બધું કહી જાય છે...એક અનાથ કોણ હોય છે અને એની જિંદગી કેવી હોય છે એ આ પત્ર માં જણાવવામાં આવ્યું છે...માતા - પિતા ની ખોટ શુ હોય છે એ તો ફક્ત એક અનાથ જ સમજી શકે છે....પત્ર વાંચ્યા પછી તમે સૌ પોતાના રીવ્યુ જરૂર થી જણાવશો...