આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશનને મોહિત પાસેથી રમતોત્સવની માહીતિ મળે છે.અને કિશન તેના ગામ અને સપનાના ગામ જાય છે અને ત્યાં બન્ને ગામની શાળાના આચાર્યને મળે છે. અને ત્યાંથી કિશનને શું શું માહિતી મળે છે કિશન તેના ઘરે જાય છે અને ત્યાં શુ થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો.