દોસ્ત સાથે દુશ્મની-૭

(21)
  • 4.5k
  • 3
  • 1.5k

(અત્યાર સુધીના ભાગમાં આપણે જોયું કે MKC માં થયેલો બોમ્બ બ્લાસ્ટની તપાસ માટે ઇન્સ્પેકટર કુલાડી અંશુ ના ભૂતકાળમાં ડોકિયું કરે છે અને એમને એકબીજાના જીગરજાન મિત્ર એવા અંશુ અને હાર્દિક વચ્ચે દોસ્તીના ફૂલ ખીલેલા જોવા મળે છે. છેલ્લા ભાગમાં કઈ રીતે અંશુ, હાર્દિકની એક ભૂલના લીધે મુસીબતમાં આવી જાય છે એ જોયું, હવે આગળ........ )