ધૃવલ જિંદગી એક સફર-17

(34)
  • 4.9k
  • 3
  • 1.8k

ધૃવલ જિંદગી એક સફર-17 [આખા ગામમાં ગોપાલભાઇ એ દિકરીની સગાઇના પેંડા વેચ્યા બજારમાંથી કપડાની ખરીદી કરીને આવ્યા ત્યારે.કિશન પણ કંટાળી ગયો.એકબાજુ ગ્રીષ્માંને પૂનમની વધતી દુશ્મની,એકબાજુ ધૃવલને પૂનમના લગ્ન,તો વળી નવુ પાપાનુ જુઠ કે એ નિશાંતકાકાને એ માની ગયા. ગોપાલભાઇ એ મુર્હત જોવડાવ્યા તો માત્ર 15 જ દિવસમા લગનનુ મુર્હત આવી ગયુ.આથી તેઓ એ ખરીદીમા ખુબજ ઉતાવળ રાખી બધી જ તૈયારી ફટાફટ કરી દીધી.