ત્રિકોણનો ત્રીજો ખૂણો

(77.9k)
  • 5.8k
  • 5
  • 1.4k

અંશ અને નીલમ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા પણ કહેવાની હિંમત બંનેમાંથી એકેયની ચાલતી નહતી. પછી જે થાય છે એ વાંચીને તમને લાગશે કે વાહ! શું પ્રેમ છે બંનેનો! પ્રસ્તુત છે એક પ્રેમનો એક નવો જ આયામ આપ સૌના માટે