મનની ભાવના વિચારોની જયંતી-ભાગ૨

  • 4.1k
  • 1.1k

.ઈચ્છાધારી સાપો સાથે મુલાકાત સ્વર્ગમાં પરીએ ખુશ રહેતા લોકોને જોયા ત્યાં જેને જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકતા કેટલાક અહિયાં પણ ભગવાન ની ભક્તિ કરતા તો કેટલાક અપ્સરાઓ ,ગંધર્વો અને નર્તકીયો ને નિહાળતા હતા આવા સમયે પરી એકલી સુનમુન બેસી રહેતી આથી ત્યાના લોકો એ પરી ને કહ્યું”જો તેને અહિયાં ન ગમતું હોય તો તે પૃથ્વી પર કે અન્ય જ્યાં ફરવા જવું હોય તો જઈ શકે છે,પરી ને તે યોગ્ય લાગ્યું