મા-બાપને ભૂલશો નહીં.

(18)
  • 4.3k
  • 4
  • 1.3k

જે દીકરા માટે મા-બાપે પોતાની આખી જિંદગી ખર્ચી નાખી... પોતાની ઈચ્છાઓ ને જરૂરિયાતો છોડી દીધી.. એ જ દીકરો જ્યારે ઉંચા હોદ્દા પર બેસી જાય છે.. ત્યારે તેને પોતાના મેલા-ઘેલા મા-બાપની શરમ આવે છે.. જ્યારે આવું થાય ત્યારે મા-બાપના હૃદય ઉપર શુ વિતતું હશે એનો ક્યારેય કોઈ વિચાર નથી કરતું...