ચહેરાને ગોરો બનાવવા, પગની સુંદરતા વધારવા, શરીર પરની કાળાશને દૂર કરવા, વાળની સુંદરતા માટે, ચહેરાની સુંદરતા માટે, કોણી અને શરીરના અન્ય ભાગ પરથી કાળાશ દૂર કરવા વગેરે માટે આ બુકમાં ટિપ્સ છે. સુંદરતાને જાળવી રાખવા અને સુંદરતા વધારવા સરળ અને સસ્તી આ ટિપ્સ ખૂબ ઉપયોગી થશે. જેમકે, હળદરમાં દહીં ભેળવીને ચહેરા ઉપર લગાવવાથી ત્વચા ચમકીલી બની જાય છે.