(MKC માં થયેલા બ્લાસ્ટ કેસ ૧૨ વર્ષ ભૂતકાળમાં ઉતરી ચુક્યો હતો જ્યાં અંશુ હાર્દિક ને MKC માં જ નોકરી અપાવે છે. અંશુ હાર્દિકને બધી રીતે મદદ કરે છે. અત્યાર સુધી ગાઢ મિત્ર રહેલા બંને વચ્ચે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું હતું જેનો અંત જાણવા આપે વાંચવો પડશે દોસ્ત સાથે દુશ્મનીનો આ ભાગ...........)