નિવૃત્ત થયા પછી (૩) કદી ન ઢુંકડુ આવે ઘરડા ઘર વિજય શાહ

(12)
  • 3.8k
  • 5
  • 1.2k

પ્રીતિ રમણબેનનાં દ્રવિત મનને શાતા આપવા બોલી ” બા તમારે બે સંતાન એટલે સરખામણીનું દુઃખ કે સુખ મળે પણ અમારે તો તમે એક જ માબાપ. અમને અમારા સમયે તમારી સેવા કરવાનો લહાવો મળ્યોછે તેટલા સમય પુરતુ તો અમે તે ખોવાના નથી. વળી જનરેશન ગેપ બંને પેઢીની સમજથી ટળતો જ હોય છે. તમે અમને આશિષ આપો અને અમે તમને આદર આપીયે. ત્યારે કદી ન ઢુંકડું આવે ઘરડાઘર.