બસ એક લાલ ગુલાબ

(10.1k)
  • 7.1k
  • 3
  • 1.8k

એક છોકરો કે જે હજુ પ્રેમ શું એ પૂરું સમજતો પણ નથી.. એ માત્ર પોતાના વિચારો ને હૃદયમાં ઉઠતી ઊર્મિઓને વશ થઈ.. એક મોટું સાહસ કરવા તૈયાર છે.. પણ એને એવી ક્યાં ખબર છે કે રસ્તો કેટલો મુશ્કેલ હશે.. અને જિંદગી હજુ કેવા રંગો દેખાડશે...