એની અંદર સાવ અજાણી કશીક એના અસ્ત્તિત્વને ખળભળાવી નાખતી ઊથલપાથલ મચી છે,શિલાઓ ભેદાય છે,પથ્થરો ગબડે છે, એના હદયના પાતાળમાંથી સૂકી,કઠણ ભોંયને ભેદીને પ્રબલવેગથી જળપ્રવાહ ચારેકોર ઉછળવા લાગ્યો,જાણે ગંગામાનું પુથ્વી પર પહેલવહેલું અવતરણ થયું