દોસ્ત સાથે દુશ્મની-5

(24)
  • 3.6k
  • 3
  • 1.5k

MKC માં થયેલા બ્લાસ ની તપાસ ઇન્સ્પેકટર કુલાડી કરી રહ્યા છે અને શંકા ની સોય ભુતપૂર્વ એન્જીનીઅર અંશુના માથે છે, તપાસમાં ઇન્સ્પેકટર કુલાડી અંશુના ભૂતકાળમાં જાય છે જયારે અંશુ અને હાર્દિક ખુબ સારા મિત્રો હતા અને હવે આગળ ભાગ-5 માં.......