ધૃવલ જિંદગી એક સફર-15

(17)
  • 4.5k
  • 1
  • 2k

ધૃવલ જિંદગી એક સફર-15 ક્યા ખૂબ લીખા હૈ તકદીર ને કુછ શિકવા ન રખા નસીબ ને સાલો સે ઇંતઝાર કરતે થે જિન્હે વો મિલ હી ગયા મહોબ્બતમે! એક બાજુ ગુજરાતી પરિવારમાથી અમનની વિદાય થઇને , ફરીવાર બધા કામે લાગી ગયા. તો બીજી બાજુ કિશન તેના પાપા ના કેહવાથી બીજા જમીનદારની સાથે બહાર ગયો.હવે,ઘરમા રહ્યા માત્રને માત્ર પૂનમને ધૃવલ.પૂનમના મમ્મી-પાપા તો તેના કામમા જ ગૂંચવાયેલા રહે.પૂનમને સારો સમય મળી જતો ધૃવલ સાથે રેહવાનો.