નૈસર્ગિક શુદ્ધ ગોળનું પ્રતિક

  • 5.5k
  • 3
  • 1.3k

નૈસર્ગિક શુદ્ધ ગોળનું પ્રતિક... ગોળની નવી સીઝન શરૂઃ કૃતિકા નૈસર્ગિક ગોળને વ્યાપક આવકાર દેશ-વિદેશમાં કૃતિકા ગોળ હવે ખાંડનો પર્યાય બની રહ્યા છે આધુનિક ટેકનોલોજી અને લોકોની ઝડપી લાઈફસ્ટાઈલને કારણે હવે ફૂડ હેબીટ બગાડવા માંડી છે. લોકોને તૈયાર કે અર્ધ તૈયાર ફૂડ પર આધાર રાખવો પડે છે. જેને લીધે તબિયત જાળવવાનો પડકાર રહે છે. કેમિકલ અને અન્ય પ્રિજર્વેટીવ શરીર માટે હાનિકારક છે. એ ખ્યાલ વ્યાપક બની રહ્યો છે. ગોળની જ વાત કરીએ તો એક સમયે લોકો દેખાવમાં સારો અને ચમકદાર પણ કેમિકલયુક્ત ગોળ પસંદ કરતા હતા. જ્યારથી કૃતિકા નૈસગ્િાર્ક બ્રાન્ડ દ્વારા માર્કેટમાં નૈસગ્િાર્ક ગોળ મૂકવામાં આવ્યો છે ત્યારથી કૃતિકા ગોળે પાછું વળીને નથી જોયું. આજે કૃતિકા ગોળ ન માત્ર ભારતની પણ વિદેશની લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ છે. તાજેતરમાં જ ગોળની નવી સીઝન શરૂ થતા કૃતિકા ગોળની દેશ-વિદેશમાં ભારે ડિમાન્ડ નીકળી છે.