મિશન વસુંધરા

(30)
  • 4.5k
  • 5
  • 760

અચાનક મિતાલી કૈક સૂચવી રહી હતી. સૌએ એ તરફ જોયું અને બધાના મ્હો પહોળા થઈ રહયા... એ ટચુકડા ફ્લાઈંગ મશીન્સ પર એક ચોક્કસ ચિન્હ અંકિત હતું, અને એ હતું , NOVA .