જો હા પાડી હોત તો ......

(40)
  • 3k
  • 3
  • 829

(આમ જોવા જઈએ તો અનંત એકદમ મજાક કરવા વાળું વ્યક્તિત્વ ધરાવે છે , એના મિત્રો પાર્થ , અમિત , યશ જોડે સૌથી વધારે મજાક કે પછી મસ્તી કરવા ની હોય તો પોતે સૌથી પેલ્લો આવે ,એવું લાગે જ નહીં કે આ એક pediatrician હશે ,એકદમ બાળક હોય એવું જ લાગે. પણ જ્યારે 37 વરસ પહેલાં બનેલી આ ઘટના યાદ આવતા એ જાણે વિશ્વ નો સૌથી ગંભીર વ્યક્તિ હોય એવો બની જતો.કદી રોયો ના હોય એવો આ અનંત ક્યારે એકાંત માં એ વાત ને યાદ કરી પાંપણ ને પણ આતો ઝાકળ હતી એવું કહી દેતો .OT માં શૂન્ય મસ્તક બેસી જતો...! બસ જાણે પવન એ અદબ ના વાળી હોય ! )