21મી સદીનું વેર - 36

(114)
  • 6.1k
  • 5
  • 3.2k

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને ગણેશ મળે છે અને વાતો કરે છે તેમાંથી કિશનને બે ત્રણ વાતો જાણવા મળે છે અને રાતે કિશનને ફરીથી અજાણી સ્ત્રીનો ફોન આવે છે જે પોતાને કિશનની શુભેચ્છક ગણાવે છે અને કિશનને એક અગત્યની લીંક આપે છે આગળ વધવા માટે.શું છે આ લીંક અને કિશન કઇ રીતે આગળ વધે છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો