જવાબદાર કોણ...

(81)
  • 5k
  • 8
  • 1.2k

આજકાલ ઘણા ખરા સમાજના લોકો પ્રેમલગ્નને સ્વીકારતા થયા છે. પણ, સદીઓથી ચાલ્યા આવતા સાસુ-વહુના ઝઘડાનો ઉકેલ કોઈ શોધી શક્યું નથી. કેટલાક કિસ્સાઓમાં વહુ પોતાના સાસુ-સસરાથી જુદા થઇ જવાની જીદ કરતી હોય છે પણ માતા-પિતા કે પત્ની એ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવે ત્યારે પુરુષની હાલત કફોડી બની જતી હોય છે. વળી, આવા સંજોગોમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો ઘણીવાર કંઇક ગંભીર, કંઇક અરુચિકર બની જતું હોય છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમ માટે કોને જવાબદાર ઠેરવવા એ નક્કી થઇ શકતું નથી. આવો જ એક પ્રસંગ અહીં વાર્તા સ્વરૂપે આલેખ્યો છે. આશા છે કે આપ વાચક મિત્રોને તે પસંદ પડશે.