ગાજરની વાનગીઓ

(36)
  • 4.6k
  • 1
  • 1.2k

ગાજર ખાવાથી શરીરમાં લોહી ઝડપથી વધવા લાગે છે. તેથી જ ગાજરને કુદરતી ટોનિક ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે ગાજરમાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શરીરના દરેક અંગોમાં થયેલા નુકસાન માટે ગાજરનો ઉપયોગ એન્ટિઑક્સિડન્ટ સમાન છે. ગાજર ખાવાથી યુવાની ટકી રહે છે. આટલા બધા ગાજરના લાભ મેળવવા માટે આપને ગાજરની કેટલીક સરસ વાનગીઓ જેમ કે, ગાજરનો ઉપમા, લસણીયા ગાજર, ગાજરના ક્રિપ્સી રોલ વગેરે પ્રસ્તુત છે.