મન ની ભાવના વિચારોની જયંતી-ભાગ ૧

(11)
  • 4.7k
  • 1
  • 1.2k

“બાળપણ માં મને પરીઓ ની વાર્તા ઓ સંભાળવા નો ખુબજ શોખ હતો ,પરંતુ કોઈ નવી વાર્તા તો સંભાળવતું જ નહિ રોજ એક ની એક જ વાર્તા આથી મને જાતે જ પરીઓ ની વાર્તા બનાવવાનો વિચાર જાગ્યો ,અને તે એક વિચારથી શરુ કરેલી આ વાર્તા નો હજી અંત નથી આવ્યો આ વાર્તા નો આ પેહેલો ભાગ રજુ કરતા હું ખુબજ આનંદ ની લાગણી અનુભવું છું માતૃભારતી ના આ મંચ પર મારી વાર્તાપ્રકાશિત કરવાનો અવસર મને મળ્યો તે માટે હું માતૃભારતી નો આભાર માનું છુ “