ખોજ 25

(33.2k)
  • 5.3k
  • 3
  • 2.4k

મુકીમે વોચમેન ને ધર્માદેવી અને વ્યોમેષ ના સબંધો વિશે પૂછ્યું. વોચમેને ધર્માદેવી અને બાબા નરસિંહ ક્યારે કેવી રીતે હવેલી માં આવ્યા એ કહ્યું. અભિજિત એ એની દિવંગત પાઠક ની મૈત્રી કેમ થઈ એ યાદ કર્યું.