બેકફૂટ પંચ-૬

(80.6k)
  • 7.3k
  • 4
  • 3.5k

આદિત્ય ની ક્રિકેટ માં ઝળહળતી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ પોતાની મા ની માનસિક સ્થિતિ માટે ની ચિંતા એને હેરાન કરી મૂકે છે.આ બધા થી શાંતિ પ્રાપ્ત કરવા આદિત્ય લંડન જાય છે ત્યારે આતંક-એ-ઇન્ડિયા ના આતંકવાદી એનો પીછો લંડન સુધી કરતા પહોંચી જાય છે..હવે આગળ