ધૃવલ જિંદગી એક સફર-14

(16)
  • 4.4k
  • 1
  • 1.9k

ધૃવલ જિંદગી એક સફર-14 [આગળ જોયુ 10 દિવસ પછી ધૃવલ અપેક્ષાથી નજીક આવે છે,ધૃવલને ગુજરાતી બોલતા આવડી જાય છે,નિક તેના માણસોને એક છોકરી વિશે તપાસ કરવા મોકલે છે પણ કંઇ જાણવા મળતુ નથી.નિકિ ડૉ.દ્વારા નિશાંતને સમજાવવા મોકલે છે.નિશાંત નિકિને ધૃવલની સગાઇની વાત થાય છે ને નિકિ નાની પાર્ટીનુ આયોજન કરે છે. હવે આગળ....]