રોટરી મીડટાઉન લાઈબ્રેરી

(13)
  • 6k
  • 1
  • 1.6k

રોટરી મીડટાઉન લાઈબ્રેરી રાજકોટની રોનક : રોટરી મીડટાઉન લાઈબ્રેરી : રીડર્સનું લિટરેચર લેન્ડ. લાઈબ્રેરીનાં સંચાલન, સાધનો, સાહિત્ય અને સભ્યોનાં સુસંગત વાતાવરણને કારણે બ્રિટીશ લાઈબ્રેરીની નામના ધરાવતી રોટરી મીડટાઉન લાઈબ્રેરી : ભવ્ય રાવલ ગુજરાતી સાહિત્ય અને સમાજમાં છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતી ભાષાનાં અસ્તિત્વ, અંગ્રેજી ભાષાનાં આક્રમણ અને વાંચકોની ઘટતી સંખ્યા વિશે અવારનવાર ચર્ચાઓ કરવામાં આવે છે. આ ચર્ચાઓનું પરિણામ શું આવે છે એ ખબર નથી પણ હા, આવી ચર્ચાઓમાં ભાગ લેતા, ન લેતા સૌને ત્રણ બાબતો જણાવવાની કે, ગુજરાતી ભાષાનું અસ્તિત્વ અમર છે. અંગ્રેજી ભાષાનું આક્રમણ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને એમણે હિન્દી-ગુજરાતી શીખી આપણને અંગ્રેજી બોલતા-વાંચતા કર્યા ત્યારે પણ ન