હોમ કેર ટિપ્સ

(49)
  • 4.2k
  • 3
  • 926

જમીન પર તેલ, ઘી કે દૂધ ઢોળાઇ જાય તો શું કરવું પ્લાસ્ટિકની બોટલમાંની વાસ દૂર કરવા શું કરવું ઘરના દરવાજાના ખૂણામાં કીડીઓનાં દર થતાં હોય તો શું કરવું કાચના ગ્લાસ ચકચકિત કરવા શું કરવું કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે શું કરવું જેવી ઘરની રોજબરોજની અનેક મૂંઝવણોનો ઉકેલ આ હોમ કેર ટિપ્સમાં ચોક્કસથી મળશે.